Author: હાર્દિક ચંદારાણા
રાજકોટ રેસકોર્સ પર રંગ અને રોશનીભર્યા દિવાળી ઉત્સવનો આવતીકાલથી પ્રારંભ
રાજકોટનો રેસકોર્સ રીંગ રોડ ઝગમગશે: આવતીકાલ સાંજથી રંગ અને રોશનીભર્યા દિવાળી ઉત્સવનો પ્રારંભ રાજકોટ: તહેવારોના માહોલમાં શહેરના નાગરિકોને એક અદ્ભુત અનુભવ આપવા માટે રાજકોટના ... Read More
વરસાદ, દિવાળીથી શાકભાજીના ભાવમાં ભડકો: ટામેટા, કોથમરી આસમાને
નવરાત્રીના વરસાદે શાકભાજીના પાકને ધોઈ નાખ્યો: બજારમાં ટામેટાં ₹60, કોથમરી ₹140ને પાર રાજકોટ: ગત સપ્તાહે નવરાત્રી દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ સહિત અનેક ... Read More
ગુજરાત દિવાળી ફટાકડા ગાઈડલાઈન: રાત્રે ૮ થી ૧૦ સુધી જ મંજૂરી, ગ્રીન ફટાકડા ફરજિયાત અને હાઈ સાઉન્ડ ફટાકડા પર પ્રતિબંધ
ગુજરાતમાં દિવાળી પર ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી: રાત્રે ૮ થી ૧૦ જ મંજૂરી, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી ગાંધીનગર: દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજ્ય ... Read More
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૧૯ થી ૨૬ ઓક્ટોબર સુધી દિવાળી વેકેશન: ૨૭મીથી ખેત જણસીઓની આવક ફરી શરૂ કરાશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૧૯ ઓક્ટોબરથી ૮ દિવસનું 'દિવાળી વેકેશન': ૨૭મીથી ફરી આવકો શરૂ થશે ગોંડલ: સૌરાષ્ટ્રના અગ્રગણ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારો નિમિત્તે વેકેશનની ... Read More
દિવાળી પહેલાં માવઠાની આગાહી: ૧૬ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા
દિવાળી પૂર્વે રાજ્યમાં માવઠાની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧૬થી ૧૯ ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયો વરસાદ પડશે રાજકોટ/ગાંધીનગર: નવરાત્રિના તહેવારોમાં વરસાદી વિઘ્ન આવ્યા બાદ હવે દિવાળીના ... Read More
વૈજ્ઞાનિકોને મૂંઝવતું રહસ્ય: કર્ણાટકનો ‘ઓઇલ કુમાર’ ૩૩ વર્ષથી ૭-૮ લિટર એન્જિન ઓઈલ પીને જીવી રહ્યો છે, વીડિયો વાયરલ
આસ્થાનો ચમત્કાર કે તબીબી રહસ્ય? ૩૩ વર્ષથી માત્ર એન્જિન ઓઈલ પીને જીવી રહ્યો છે કર્ણાટકનો 'ઓઇલ કુમાર' શિવમોગ્ગા (કર્ણાટક): માનવ શરીરને જીવંત રાખવા માટે ખોરાક ... Read More
મેઘાલયનો ‘ચિલી મૅન’ રામ પિરુતુહ: એક સાથે ૧૦ કિલો મરચાં ખાવાની અનોખી પ્રતિભા, આદુ-લસણ પણ કાચાં ખાય છે
મેઘાલયના પહાડોમાંથી અનોખી કહાણી: ૫૦ વર્ષના ખેડૂત રામ પિરુતુહ આંસુ વિના એકસાથે ૧૦ કિલો સૂકા મરચાં ખાઈ શકે છે, મરચાંને ગણે છે 'દવા' મેઘાલય: મેઘાલયના ... Read More
